યર્મિયાનો વિલાપ 5:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 અમારા હૃદયનો આનંદ હવે રહ્યો નથી. નાચને બદલે રડાપીટ થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અમારા હૃદયનો આનંદ પતી ચૂક્યો છે; નાચને બદલે રડાપીટ થાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 અમારા જીવનમાંથી આનંદ ખલાસ થઈ ગયો છે; અમારાં નાચગાનને સ્થાને રડારોડ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 અમારા અંતરનો આનંદ મરી પરવાર્યો છે. અમારાં નૃત્યો આક્રંદમાં પરિણમ્યા છે. Faic an caibideil |