યર્મિયાનો વિલાપ 4:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જેઓ મિષ્ટાન્ન ખાતા હતા, તેઓ શેરીઓમાં નિરાધાર થયા છે; જેઓ રેશમી વસ્ત્રો પહેરતા હતા તેઓ ઉકરડા પર ગંદકીમાં આળોટે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 જેઓ મિષ્ટાન્ન ખાતા હતા, તેઓ મહોલ્લાઓમાં નિરાધાર થયા છે. જેઓ કિરમજી વસ્ત્ર પહેરતા હતા તેઓ ઉકરડાઓ પર આળોટે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 એકવાર ઉત્તમ વાનગીઓ ખાનારા લોકો રસ્તાઓ પર ભૂખે મરે છે. રાજવી વૈભવમાં ઉછરેલા લોકોએ ઉકરડાનો સહારો લીધો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ5 પાંચ પકવાન ખાનારા રસ્તે રઝળીને મરે છે. રેશમી વસ્ત્રોમાં ઊછરેલાં ઉકરડે આળોટે છે. Faic an caibideil |