યર્મિયાનો વિલાપ 3:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 કેમ કે તે રાજીખુશીથી દુ:ખ દેતા નથી, ને માણસોને ખિન્ન કરતા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 આપણને દુ:ખ કે પીડા દેવામાં તેમને કંઈ આનંદ થતો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ33 તે રાજીખુશીથી કોઇને પણ દુ:ખ દેતો નથી, અને તેમને દુ:ખ આપીને તે ખુશ થતો નથી. Faic an caibideil |