યહોશુઆ 8:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જયારે યહોશુઆએ અને સર્વ ઇઝરાયલે જોયું કે, હુમલો કરનાર ટુકડીઓએ નગરને કબજે કરીને સળગાવ્યું છે ત્યારે તેઓ પાછા આવ્યા અને તેઓએ આયના માણસોને મારી નાખ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને સંતાઈ રહેલાઓએ નગર લીધું છે, ને બળતા નગરમાંથી ધુમાડો ચઢે છે, એ યહોશુઆએ ને સર્વ ઇઝરાયલે જોયું, ત્યારે તેઓએ પાછા ફરીને આયના માણસોને કતલ કર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 અન્ય ઇઝરાયલીઓએ શહેરને કબજે કરીને તેને આગ લગાડી છે એ જોતાં યહોશુઆ અને તેના માણસોએ પાછા ફરીને આયના લોકોની ક્તલ ચલાવી. Faic an caibideilપવિત્ર બાઈબલ21 જ્યારે યહોશુઆ અને તેના માંણસોએ જોયું કે સંતાઈ ગયેલા માંણસોએ શહેર કબજે કર્યુ છે અને શહેરમાંથી ધુમાંડાના ગોટા ઊંચે આકાશમાં ચઢી રહ્યાં છે, તેથી તેઓ પાછા ફર્યા અને “આય” ના માંણસો પર હુમલો કર્યો. Faic an caibideil |