યહોશુઆ 8:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 તેઓએ સર્વ સૈનિકોની આ પ્રમાણે વ્યૂહરચના કરી. મુખ્ય સૈન્ય નગરની ઉત્તરે અને પાછળના સૈનિકો નગરની પશ્ચિમ બાજુએ હતા. યહોશુઆએ તે રાત ખીણમાં વિતાવી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 આ પ્રમાણે તેઓએ લોકોની ગોઠવણ કરી એટલે જે આખું સૈન્ય નગરની ઉત્તરે હતું તેની તેમ જ નગરની પશ્ચિમે તેઓમાંના જેઓ સંતાઈ રહેતા હતા તેમની. અને યહોશુઆ તે રાત્રે તે ખીણમાં ગયો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 આમ, સૈનિકોને આવી રીતે ગોઠવ્યા: લોકોની મુખ્ય છાવણી ઉત્તરમાં રાખી અને બાકીના લોકોને પશ્ર્વિમ તરફ સંતાડી રાખ્યા. યહોશુઆએ તો ખીણમાં રાત ગાળી. Faic an caibideilપવિત્ર બાઈબલ13 એ મુખ્ય લશ્કરે નગરની ઉત્તરે છાવણી નાખી, અને છુપાયેલા લોકો પશ્ચિમે રહ્યા અને યહોશુઆએ રાત ખીણમાં પસાર કરી. Faic an caibideil |