યહોશુઆ 7:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અને આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, “ખરેખર, ઇઝરાયલના પ્રભુ, યહોવાહની વિરુદ્ધ મેં પાપ કર્યું છે. મેં જે કર્યું તે આ છે: Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને આખાને યહોશુઆને ઉત્તે આપ્યો, “ખરેખર, ઇઝરાયલના ઈશ્વર યહોવાની વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને મેં ફલાણું ફલાણું કર્યું છે: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, “ખરેખર, મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે. મેં આવું કામ કર્યું છે: Faic an caibideilપવિત્ર બાઈબલ20 આખાને કહ્યું, “હું કબૂલાત કરું છું કે, મેં ઇસ્રાએલના દેવ યહોવા વિરુદ્ધ પાપ કર્યું છે, માંરો ગુનો આ છે: Faic an caibideil |