યહોશુઆ 6:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 બીજે દિવસે તેઓએ નગરની ચોતરફ એકવાર પ્રદક્ષિણા કરી અને પાછા છાવણીમાં આવ્યા. આમ તેઓએ છ દિવસ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને બીજે દિવસે તેઓ નગરની એક વાર પ્રદક્ષિણા કરીને છાવણીમાં પાછા આવ્યા. એ પ્રમાણે તેઓએ છ દિવસ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 આ બીજે દિવસે પણ તેમણે શહેરની ચારેબાજુ ફરીવાર કૂચ કરી અને પછી છાવણીમાં પાછા ફર્યા. તેમણે છ દિવસ એમ કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ14 બીજા દિવસે ફરીથી તેમણે નગરની એક વાર પ્રદક્ષિણા કરી અને પાછા છાવણીમાં આવી ગયા. તેઓએ આ પ્રમાંણે છ દિવસ સુધી કર્યું. Faic an caibideil |