યહોશુઆ 22:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ઘણાં દિવસોથી આજ દિન સુધી તમે તમારા ભાઈઓને તજયા નથી. પણ તેને બદલે, તમે તમારા યહોવાહ, પ્રભુની આજ્ઞાઓ કાળજીથી પૂરેપૂરી પાળી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ઘણા દિવસથી આજ સુધી તમે તમારા ભાઈઓને તજી દીધા નથી, પણ તમારા ઈશ્વર યહોવાની આજ્ઞામાં ફરમાવેલી ફરજ તમે બજાવી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 આ બધા સમય દરમ્યાન તમે ક્યારેય તમારા સાથી ઇઝરાયલીઓને તજી દીધા નથી. પણ તમારા ઈશ્વર પ્રભુની આજ્ઞા પ્રમાણે તમે કાળજીપૂર્વક તમારી ફરજ બજાવી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તમે આ બધો સમય તમાંરા ભાઈઓને નહિ તજી દઈને તમાંરા દેવ યહોવાની આજ્ઞાનું પાલન કાળજીપૂર્વક કર્યું છે. Faic an caibideil |