યહોશુઆ 21:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેથી યહોવાહે મૂસાની મારફતે જે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલ લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો તેઓનાં ગૌચરો સહિત લેવીઓને આપ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને યહોવાએ મૂસાની મારફતે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલી લોકોએ ચિઠ્ઠીઓ નાખીને આ નગરો ને તેઓનાં ગૌચર લેવીઓને આપ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 ઇઝરાયલી લોકોએ પાસા નાખીને પ્રભુએ મોશે દ્વારા આપેલી આજ્ઞા અનુસાર એ નગરો અને તેમનાં ગોચર ફાળવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ8 આ રીતે ઇસ્રાએલીઓને યહોવાએ મૂસા માંરફતે જણાવ્યા મુજબ ચિઠ્ઠીઓ નાખીને લેવીઓને આ નગરો અને તેનાં ગૌચરો ફાળવી આપ્યાં. Faic an caibideil |