યહોશુઆ 21:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 ઇઝરાયલના લોકોએ કબજે કરેલી જમીનની મધ્યેથી લેવીઓએ અડતાળીસ નગરો તેનાં ગૌચર સહિત મેળવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 ઇઝરરાયલીઓના વતન મધ્યે લેવીનાં સર્વ નગરો તેઓનાં ગૌચર સહિત ઉડતાળીસ નગર હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.41 ઇઝરાયલી લોકોએ સંપાદન કરેલા પ્રદેશમાંથી લેવીઓને એકંદરે અડતાલીસ નગરો તેમનાં ગોચર સહિત આપવામાં આવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ41 આમ લેવીઓને કુલ 48 નગરો ગૌચર ભૂમિ સહિત મળ્યાં, આ શહેરો જે પ્રદેશમાં હતાં તે ઇસ્રાએલીઓના કુળસમૂહની માંલિકીનાં હતાં. Faic an caibideil |