Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યહોશુઆ 21:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 યાર્મૂથ તેનાં ગૌચર સહિત એન-ગાન્નીમ તેનાં ગૌચર સહિત ચાર નગરો આપવામાં આવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 યાર્મૂથ ને તેનાં ગૌચર, એન-ગાન્‍નીમ ને તેનાં ગૌચર:એ ચાર નગરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 યાર્મૂથ અને એન-ગાન્‍નીમ તેમનાં ગોચર સહિત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 યાર્મૂથ અને એન-ગાન્નીમ એ ચાર નગરો ગૌચરો સહિત મળ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




યહોશુઆ 21:29
7 Iomraidhean Croise  

તેના કહ્યા પ્રમાણે તેઓએ કર્યું. તેઓ આ પાંચ રાજાઓ એટલે યરુશાલેમના રાજાને, હેબ્રોનના રાજાને, યાર્મૂથના રાજાને, લાખીશના રાજાને અને એગ્લોનના રાજાને યહોશુઆની પાસે લાવ્યા.


તેથી યરુશાલેમના રાજા અદોની-સેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરામને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને એવો સંદેશો મોકલ્યો કે


યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા,


ઝાનોઆ, એન-ગાન્નીમ, તાપ્પૂઆ તથા એનામ,


રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદ્દા તથા બેથ-પાસ્સેસ.


ગેર્શોનના કુટુંબોથી ઇસ્સાખારના કુળમાંથી કિશ્યોન તેનાં ગૌચર સહિત, દાબરાથ તેનાં ગૌચર સહિત,


આશેરના કુળમાંથી મિશાલ અને તેના ગૌચર સહિત, આબ્દોન તેના ગૌચર સહિત,


Lean sinn:

Sanasan


Sanasan