યહોશુઆ 21:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 મનાશ્શાના અર્ધકુળમાંથી બાશાનમાંનું ગોલાન તેનાં ગૌચર સહિત, બેશ્તરા તેનાં ગૌચર સહિત. એ બે નગરો લેવીઓના કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને મનાશ્શાના અર્ધકુળમાંથી મનુષ્યઘાતકનું આશ્રયનગર બાશાનમાંનુમ ગોલાન ને તેનાં ગૌચર, તથા બેશ્તરા ને તેનાં ગૌચર, એ બે નગરો લેવીઓનાં કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને [આપવામાં આવ્યાં]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 લેવીવંશના ગેર્શોન ગોત્રને પૂર્વ મનાશ્શામાંથી બે નગરો મળ્યાં: બાશાનમાંનું ગોલાન (આશ્રય નગરોમાંનું એક) અને બએશ્તરા તેમનાં ગોચર સહિત. Faic an caibideilપવિત્ર બાઈબલ27 લેવીઓની ટોળીમાંના ગેર્શોનીઓના કુટુંબને આપેલ શહેરો આપવામાં આવ્યાં હતાં. મનાશ્શાના અર્ધા વંશના ભાગમાંથી બે નગરો: બાશાન પ્રાંતમાંનું ગોલાન (સુરક્ષાનું શહેર) અને બએશ્તરાહ તેના ગેર્શોન સહિત. અને તેની સાથે ગૌચરો પણ અપાયા હતાં. Faic an caibideil |