યહોશુઆ 21:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ નગરનાં ખેતરો અને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને અગાઉથી જ સુપ્રત કરાયા હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પણ નગરનાં ખેતરો ને તેનાં ગામો યફૂન્નેના પુત્ર કાલેબને તેઓએ વતન તરીકે આપ્યાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 જો કે એ નગરમાં ખેતરો અને તેનાં ગામો તો અગાઉ યફૂન્નેહના પુત્ર કાલેબને તેના વસવાટ માટે આપી દેવાયાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ12 પણ એ શહરેનાં અને તેના ગામડાઓનાં ખેતરો યફૂન્નેહના પુત્ર કાલેબને અપાયાં હતા. Faic an caibideil |