યહોશુઆ 21:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હારુનના વંશજો જે લેવીઓના કુળમાંથી પાછા ફર્યા હતા અને કહાથીઓના કુટુંબો મધ્યે હતા, તેમને આ નગરો આપવામાં આવ્યાં હતાં. કેમ કે પહેલી ચિઠ્ઠી તેઓના નામની નીકળી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને લેવીપુત્રોમાંના કહાથીઓનાં કુટુંબોમાંના હારુનના દીકરાઓને માટે તે હતાં; કેમ કે પહેલો ભાગ તેઓનો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 એ નગરો લેવીવંશમાંના કહાથના ગોત્રમાં આરોનના વંશજોને આપવામાં આવ્યાં; કારણ, નગરોની ફાળવણીમાં પ્રથમ પાસો તેમનો નીકળ્યો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 કહાથ કુટુંબના લેવીઓને શહેરોનો પહેલો ભાગ આપવામાં આવ્યો હતો. Faic an caibideil |