યહોશુઆ 19:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 સિમયોન પાસે આઈન, રિમ્મોન, એથેર, તથા આશાન હતાં. તેઓના ગામો સહિત આ કુલ ચાર નગરો હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 આઈન, રિમ્મોન તથા એથેર તથા આશાન; ચાર નગરો તેઓનાં ગામો સહિત: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 વળી, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એ ચાર નગરો પણ તેમનાં ગામો સહિત હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ7 તદુપરાંત, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એમ ગામો સહિત ચાર શહેરો પણ એમાં આવતાં હતાં. Faic an caibideil |