યહોશુઆ 19:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 પછી તે પૂર્વ દિશાએથી વળીને બેથ-દાગોન અને ઝબુલોન સુધી ગઈ, યફતાએલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી, પછી તે ત્યાંથી ઉત્તર તરફ કાબૂલ સુધી પહોંચી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને સૂર્યોદય તરફ બેથ-દાગોન તરફ વળીને તે ઝબુલોન સુધી ને યફતા-એલની ખીણની ઉત્તરે બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી; અને ત્યાંથી નીકળીને ડાબે હાથે કાબૂલમાં ગઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 તે સરહદ પૂર્વ તરફ ફંટાઈને બેથ-દાગોન ગઈ અને ઝબુલૂન તથા યફતાએલની ખીણને સ્પર્શીને ઉત્તરમાં બેથ-એમેક તથા નેઈએલ સુધી પહોંચી. આગળ વધીને તે ઉત્તર તરફ કાબૂલ, Faic an caibideilપવિત્ર બાઈબલ27 પૂર્વ તરફ વળ્યા પછી એ સરહદ બેથ-દાગોન થઈ ઝબુલોનને ઉત્તરમાં યફતાએલની ખીણને, બેથ-એમેક અને નેઈએલને અડીને ઉત્તર તરફ જઈ કાબૂલ, Faic an caibideil |