યહોશુઆ 19:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 અલ્લામેલેખ, આમાદ તથા મિશાલ. તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી વિસ્તરેલી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તથા અલ્લામેલેખ તથા આમાદ તથા મિશાલ; અને તે સીમા પશ્ચિમમાં કાર્મેલ તથા શીહોર-લિબ્નાથ સુધી પહોંચી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 અલ્લામ્મેલેખ, આમઆદ અને મિશઆલનો સમાવેશ થતો હતો. પશ્ર્વિમ તરફ તે સરહદ ર્કામેલ અને શિહોર-લિબ્નાથ સુધી પહોંચી. Faic an caibideilપવિત્ર બાઈબલ26 અલ્લામ્મેલેખ, આમઆદ, અને મિશઆલનો સમાંવેશ થતો હતો. પશ્ચિમમાં એની સરહદ કાર્મેલને અને શીહોર-લિબ્નાથને અડતી હતી. Faic an caibideil |