યહોશુઆ 18:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પૂર્વ બાજુએ યર્દન તેની સરહદ હતી. તે બિન્યામીનના કુળનો વારસો હતો, તેઓના દરેકના કુટુંબો પ્રમાણે, ચોતરફની, સરહદ એ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને પૂર્વ બાજુએ તેની સરહદ યર્દન હતી. અને બિન્યામીનપુત્રોનું વતન, તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓની ચારેતરફની સીમા પ્રમાણે એ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 યર્દન તેમની પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળનાં ગોત્રોને વસવાટ માટે મળેલા પ્રદેશની એ સરહદો હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ20 યર્દન નદી એ પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળસમૂહના કુટુંબોને મળેલા પ્રદેશની આ સરહદો હતી. Faic an caibideil |