યહોશુઆ 16:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 એફ્રાઇમનાં કુળને તેનાં કુટુંબો પ્રમાણે આ રીતે પ્રદેશની સોંપણી થઈ: પૂર્વ તરફ તેઓની સરહદ અટારોથ આદ્દારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને એફ્રાઈમપુત્રોની સીમા તેઓનાં કુટુંબો પ્રમાણે [આ પ્રમાણે] હતી:એટલે પૂર્વ તરફ તેઓના ભાગની સીમા અટારોથ આદ્દાર, ઉપરના બેથ-હોરોન સુધી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 એફ્રાઈમ કુળનાં ગોત્રોને મળેલો પ્રદેશ આ પ્રમાણે હતો: તેમની સરહદ અટારોથ-અદ્દાર પૂર્વ તરફ ઉપલા બેથ-હેરોન સુધી જતી હતી, Faic an caibideilપવિત્ર બાઈબલ5 એફ્રાઈમનાં કુટુંબીજનોને મળેલી ભૂમિ આ હતી; તેમની પૂર્વ દિશાની સરહદ આટારોથ-આદારથી ઉપરના બેથ-હોરોન સુધી હતી. Faic an caibideil |