યહોશુઆ 15:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યર્દનના છેડા તરફ, ખારો સમુદ્ર પૂર્વ તરફની સરહદ હતી. યર્દનના છેડા તરફ સમુદ્રની ખાડીથી ઉત્તર તરફની સરહદથી શરુ થતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને પૂર્વની સીમા ખારો સમુદ્ર હતો, એટલે યર્દનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યર્દનના છેડા સુધી. અને ઉત્તર ભાગની સીમા યર્દનને છેડે સમુદ્રની જે ખાડી છે ત્યાંથી [શરૂ થતી] હતી; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 પૂર્વ તરફની સરહદ મૃત સરોવરની હતી અને યર્દનનાં પાણી જ્યાં મૃત સરોવરમાં ઠલવાય છે ત્યાં તે પૂરી થતી હતી. ઉત્તર તરફની સરહદ પણ ત્યાં યર્દનના મુખથી શરૂ થતી હતી; Faic an caibideilપવિત્ર બાઈબલ5 તેની પૂર્વની સરહદ મૃત સરોવર સુધી આવેલ યર્દન નદીના મુખ તથા ઉત્તરની સરહદ યર્દન નદીના મુખ પાસે આવેલ બેથ-હોગ્લાહ સુધી ઉપર જતી હતી. Faic an caibideil |