યહોશુઆ 15:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 લબાઓથ, શિલ્હીમ, આઈન અને રિમ્મોન. તેઓના તાબાના ગામો સહિત કુલ ઓગણત્રીસ નગરો હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 તથા લબાઓથ તથા શિલ્હિમ તથા આઈન તથા રિમ્મોન:સર્વ મળી ઓગણત્રીસ નગરો તેઓના તાબાનાં ગામો સહિત હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 લબાઓથ, શિલ્હીમ, આયિન, રિમ્મોન. આ સર્વ નગરો તેમનાં ગામો સહિત એકંદરે ઓગણત્રીસ હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ32 લબાઓથ, શિલ્હીમ, આયિન અને રિમ્મોન અને આસપાસના ગામડાઓ સહિત કુલ 29 શહેરો હતા, Faic an caibideil |