યહોશુઆ 15:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 આ યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે આ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 યહૂદાપુત્રોના કુળનું વતન તેઓનાં કુટુંબો પ્રમાણે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 યહૂદાના કુળના વંશજોને તેમનાં ગોત્ર પ્રમાણે મળેલો પ્રદેશ આ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ20 યહૂદાના કુળસમૂહને મળેલ ભૂમિ આ છે. દરેક કુટુંબને જમીનનો ભાગ મળ્યો હતો: Faic an caibideil |