યહોશુઆ 10:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 તે જ દિવસે તેઓએ તેને કબજે કર્યું. જેમ યહોશુઆએ લાખીશને કર્યું હતું તે જ પ્રમાણે તેઓએ તેમાંના દરેક પર તલવારથી હુમલો કરી તેઓને મારી નાખ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 અને તે જ દિવસે તેઓએ તે કબજે કર્યું, ને તેને તરવારથી માર્યું, ને તેણે લાખીશને કર્યું હતું તે પ્રમાણે તેમાંનાં સર્વ પ્રાણીઓનો તે જ દિવસે તેણે નાશ કર્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.35 એ જ દિવસે તેમણે તેને કબજે કર્યું અને લાખીશની જેમ ત્યાંના પણ બધાં માણસોને મારી નાખ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ35 તે જ દિવસે તેમણે તેને કબજે કર્યુ. અને લાખીશમાં કર્યું હતું તેમ ત્યાંનાં બધાં જ માંણસોનો સંહાર કર્યો. Faic an caibideil |