યહોશુઆ 10:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 યહોવાહે લાખીશને ઇઝરાયલના હાથમાં સોંપ્યું. યહોશુઆએ બીજે દિવસે તેને કબજે કર્યું. અને તેણે લિબ્નાહને જેવું કર્યું હતું, તે પ્રમાણે તેમાંના સર્વ જીવંત પ્રાણીઓને તલવારથી મારી નાખ્યાં. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને યહોવાએ લાખીશ ઇઝરાયલના હાથમાં સોંપ્યું, ને બીજે દિવસે તેણે તે કબજે કર્યું, ને જેમ તેણે લિબ્નાને કર્યું હતું તે પ્રમાણે તેણે તેને તથા તેમાંનાં સર્વ પ્રાણીઓને તરવારથી માર્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.32 પ્રભુએ લડાઈને બીજે દિવસે ઇઝરાયલીઓને લાખીશ પર વિજય પમાડયો. તેમણે લિબ્નામાં કર્યું હતું તે જ રીતે નગરમાં કોઈને જીવતું રહેવા નહિ દેતાં એકેએકને મારી નાખ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ32 પછી યહોવાએ લાખીશ ઇસ્રાએલના હાથમાં સોંપી દીધું. બીજે દિવસે તેમણે તેનો કબજો લીધો અને લિબ્નાહમાં જે કર્યુ હતું તે જ ત્યાંના બધાં જ માંણસોનું કર્યુ. સૌને તરવારને ઘાટ ઉતાર્યા. Faic an caibideil |