યહોશુઆ 10:25 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 ત્યારે તેણે તેઓને કહ્યું, બીશો નહિ અને નાહિંમત થશો નહિ. પણ બળવાન થાઓ અને હિંમત રાખો. તમે લડાઈ કરવા જશો ત્યારે યહોવાહ તમારા શત્રુઓ સાથે આ પ્રમાણે કરશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને યહોશુઆએ તેઓને કહ્યું, “બીહો નહિ, તથા ગભરાઓ નહિ; બળવાન થાઓ ને હિમ્મત રાખો; કેમે કે જે જે શત્રુઓ સાથે તમે લડશો તે સર્વને યહોવા એમ જ કરશે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 પછી યહોશુઆએ પોતાના અમલદારોને કહ્યું, “બીશો નહિ કે હતાશ થશો નહિ, પણ દૃઢ તથા હિમ્મતવાન થાઓ; કારણ, પ્રભુ તમારા સર્વ શત્રુઓને આ જ પ્રમાણે કરશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ25 પછી યહોશુઆએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ કે જરા ય નાહિમ્મત થશો નહિ, બહાદૂર અને મક્કમ બનજો. કારણ કે તમાંરા દરેક દુશ્મન સાથે યહોવા આ પ્રમાંણે જ કરશે, આવા જ હાલ તેમના કરશે.” Faic an caibideil |