યહોશુઆ 1:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 “તમે છાવણીમાં જાઓ અને લોકોને આજ્ઞા કરો, ‘તમે પોતાને માટે ખાદ્યસામગ્રી તૈયાર કરો. ત્રણ દિવસોમાં તમે આ યર્દન પાર કરીને તેમાં જવાના છો. જે દેશ યહોવાહ તમારા પ્રભુ તમને વતન તરીકે આપે છે તે દેશનું વતન તમે પામો.’” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 “તમે છાવણીમાં ફરો, અને લોકોને એવી આજ્ઞા આપો; ‘તમે તમારે માટે સીધાં તૈયાર કરો; કેમ કે જે દેશ તમારા ઈશ્વર યહોવા તમને વતન તરીકે આપે છે, તે પ્રાપ્ત કરવાને તમારે ત્રણ દિવસની અંદર આ યર્દન ઊતરીને ત્યાં જવાનું છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 છાવણીમાં બધે ફરીને લોકોને કહો કે થોડો ખોરાક તૈયાર કરી લો, કારણ, પ્રભુ તમારા ઈશ્વર તમને જે દેશ વતન તરીકે આપે છે તેને પ્રાપ્ત કરવા માટે તમારે ત્રણ દિવસમાં યર્દન નદી ઓળંગવાની છે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 “છાવણીમાં બધે ફરીને લોકોને કહો કે, ‘તમાંરી સાથે લેવા માંટે થોડું ખાવાનું તૈયાર રાખજો કારણકે યર્દન નદી ઓળંગવા માંટે તમને ત્રણ દિવસ લાગશે અને આપણા દેવ યહોવા આપણને વચન આપેલ દેશ આપશે. આપણે ત્યાં જઈશું અને રહીશું!’” Faic an caibideil |