અયૂબ 9:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 તોપણ ઈશ્વર મને ખાઈમાં નાખી દેશે, અને મારાં પોતાનાં જ વસ્ત્રો મને કંટાળો આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 તોપણ તમે મને ખાઈમાં નાખી દેશો, અને મારાં પોતાનાં જ વસ્ત્રો મને કંટાળો આપશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 તો પણ તમે મને કીચડમાં જ રગદોળશો, અને મારાં મલીન વસ્ત્રો પણ મને ધૂત્કારશે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 તો પણ દેવ મને ખાઇમાં નાખી દેશે અને મારા પોતાનાં જ વસ્ત્રો મને ઘૃણા કરશે. Faic an caibideil |