અયૂબ 8:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 સૂર્યના પ્રકાશથી તે લીલો હોય છે. તેની ડાળીઓ ફૂટીને આખા બગીચામાં ફેલાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 સૂર્ય [ના તાપ] થી તે લીલો હોય છે, અને તેની ડાળીઓ ફૂટીને તે વાડીમાં પસરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 તેઓ તો સૂર્યપ્રકાશમાં પાંગરેલા લીલાછમ વેલા જેવા છે: જેની ડાળીઓ આખા બગીચામાં ફરી વળે છે; Faic an caibideilપવિત્ર બાઈબલ16 તે માણસ વનસ્પતિના એક છોડ જેવો છે જેની પાસે પુષ્કળ પાણી અને સૂર્ય પ્રકાશ છે. તેની ડાળીઓ આખા બગીચામાં ફેલાય છે. Faic an caibideil |