અયૂબ 6:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જેઓ બરફના કારણે કાળાં દેખાય છે. અને જેઓમાં હિમ ઢંકાયેલું હોય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 જેઓ બરફના કારણથી કાળા દેખાય છે, અને જેઓમાં હિમ ઢંકાયેલું રહે છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 અથવા બરફ પીગળે ત્યારે અને હિમ ઓગળે ત્યારે પૂરથી ઊભરાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 ઝરણાઓ ઘેરા હોય છે જ્યારે તેઓ બરફ અને હિમથી ભરેલા હોય છે. Faic an caibideil |