અયૂબ 5:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મેં મૂર્ખ વ્યક્તિને મૂળ નાખતાં જોયો છે, પણ પછી અચાનક મેં તેના ઘરને શાપ દીધો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 મેં મૂર્ખને જડ નાખતાં જોયો છે; પણ એકાએક મેં તેના મુકામને શાપ આપ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 મેં મૂર્ખને ઠરીઠામ થયેલો જોયો છે; તેમ જ તે પછી તેના નિવાસસ્થાન પર અચાનક શાપ ઊતરતો જોયો છે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 મેં મૂર્ખ માણસને જડ નાખતાઁ જોયો છે, પણ પછી અચાનક આફત આવી પડે છે. Faic an caibideil |