અયૂબ 5:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 જુઓ, અમે એ વાતની ખાતરી કરી છે કે; તે તો એમ જ છે; તે તું સાંભળ અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને એ વાતની ખાતરી કરી છે કે, તે તો એમ જ છે; તે તું સાંભળ, અને તારા હિતાર્થે ધ્યાનમાં લે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 અમે આ બધું ચક્સી જોયું છે કે તે સાચું છે. તો હવે, તું એ સાંભળ અને તારા હિતાર્થે તેનો સ્વીકાર કર.” Faic an caibideilપવિત્ર બાઈબલ27 “અમે આ વાતનો અભ્યાસ કર્યો અને અમે જાણીએ છીએ કે તેઓ સાચા છે. તારા પોતાના ભલા માટે મારી આ સલાહને તું ધ્યાનમાં લે.” Faic an caibideil |