અયૂબ 5:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 પણ તે લાચારને તેઓની તલવારથી અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 પણ તે [લાચારોને] તેઓની તરવારથી, અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 ઈશ્વર લાચારોને તલવારથી ઉગારે છે; અને કંગાળોને બળવાનોના હાથમાંથી છોડાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 દેવ ગરીબને મોતમાંથી બચાવે છે. તે તેઓને મજબૂત લોકોના બળથી બચાવે છે. Faic an caibideil |