અયૂબ 5:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 “હવે હાંક માર; તને જવાબ આપનાર કોઈ છે ખરું? તું હવે ક્યા પવિત્રને શરણે જશે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હાંક માર; તને ઉત્તર આપનાર કોઈ છે વારુ? અને કયા ઇશ્ચરદૂતને શરણે તું જશે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 તો યોબ, તું હાંક મારી જો; તને કોઈ પ્રત્યુત્તર આપનાર છે? તું હવે કયા દેવદૂતને શરણે જઈશ? Faic an caibideilપવિત્ર બાઈબલ1 “હાંક મારી જો હવે; તને જવાબ આપનાર કોઇ છે ખરું? તું હવે ક્યા દેવદૂતને શરણે જશે? Faic an caibideil |