અયૂબ 42:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અજ્ઞાનીપણાથી ઈશ્વરની યોજનાઓને અંધકારમાં નાખનાર આ કોણ છે?” તે તમે સાચું જ કહ્યું હતું, તે માટે હું એવી ઘણી બાબતો બોલ્યો છું કે જે હું સમજી શકતો નથી, મારા માટે અતિ કઠીન છે જે હું સમજી શકતો નથી અને જેના વિષે જાણતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 ‘અજ્ઞાનપણાથી [ઈશ્વરી] ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે?’ [તે તમે કહ્યું તે ખરું કહ્યું]. તેથી હું સમજતો નહોતો તે બોલ્યો છું, તે બાબતો એવી અદભુત છે કે, હું તે સમજી શક્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 ‘અબુધપણામાં મારા દૈવી પ્રબંધને ઢાંકી દેનાર આ કોણ છે?’ એવું તમે જે પૂછયું તે સાચું છે. કારણ, તેથી તો હું સમજતો નહોતો તેવી બાબતો વિષે બોલ્યો; એ બાબતો એવી અદ્ભુત છે કે હું તે સમજી શક્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ3 યહોવા તેં આ પ્રશ્ર્ન પૂછયો: ‘આવી મૂર્ખ બાબતો બોલવાવાળો આ કોણ છે?’ મેં એવી ઘણી બાબતોની વાત કરી જે હું સમજી શકતો નથી, મારા માટે અતિ અદૃભુત બાબતો જેને હું જાણતો નથી. Faic an caibideil |