અયૂબ 42:16 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 ત્યાર પછી અયૂબ, એક્સો ચાલીસ વર્ષ જીવ્યો; અને તેણે પોતાના દીકરાઓના દીકરાઓ, પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ અને એમ ચાર પેઢીઓ જોઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 એ પછી અયૂબ એક સો ચાળીસ વર્ષ સુધી જીવ્યો, અને તેણે પોતાના પુત્રો તથા પુત્રોના પુત્રો, હા, ચાર પેઢીઓ જોઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 આ પછી યોબ બીજાં એક્સો ચાલીસ વર્ષ સુધી જીવ્યો અને પોતાના પુત્રો તથા ત્રીજી અને ચોથી પેઢીનાં સંતાનો જોઈ શક્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ16 ત્યાર પછી અયૂબ 140 વર્ષ સુધી જીવ્યો; અને તે પોતાના સંતાનો, પૌત્ર-પૌત્રી, પ્રપૌત્ર-પ્રપૌત્રી અને તેના સંતાનોને જોવા સુધી જીવ્યો. હા, ચાર પેઢીઓ જોઇ. Faic an caibideil |