અયૂબ 42:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અયૂબની સૌથી મોટી દીકરીનું નામ યમીમા, બીજીનું નામ કસીયા અને સૌથી ત્રીજી દીકરીનું નામ કેરન-હાપ્પૂખ હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેણે પહેલીનું નામ યમીમા, બીજીનું નામ કસિયા અને ત્રીજીનું નામ કેરન-હાપ્પૂખ પાડયું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 તેણે સૌથી મોટી પુત્રીનું નામ યમીમા, બીજીનું નામ કેસીયા અને ત્રીજીનું નામ કેરેન-હાપુખ પાડયું. Faic an caibideilપવિત્ર બાઈબલ14 અયૂબની સૌથી મોટી પુત્રીનું નામ યમીમાહ, વચલીનું નામ કસીઆહ અને સૌથી નાનીનું નામ કેરેન-હાપ્પૂખ હતું. Faic an caibideil |