અયૂબ 41:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જો તેને કોઈ તલવારથી મારે, તો પણ તેને કંઈ થતું નથી, અને ભાલો, બાણ અથવા તો અણીદાર શસ્ત્ર પણ તેને કંઈ કરી શકતાં નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 જો કોઈ તેને તરવારથી ઝટકા મારે, તો તેમાં તેનું કંઈ વળે નહિ; તેમ જ ભાલો, તીર કે તીક્ષ્ણ બરછીનું પણ [કંઈ વળે નહિ]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 કોઈ તેને તલવારનો ઝટકો મારે તો તેને કંઈ અસર થતી નથી; તેમજ ભાલો, બાણ કે બરછી - કોઈ શસ્ત્ર તેને ઈજા કરી શકશે નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ26 મહાકાય સમુદ્ર પ્રાણીને તરવાર, ભાલો અને અણીદાર શસ્ત્ર મારવામાં આવે તો તે ફેંકાઇને પાછા આવે. તે શસ્ત્રો તેને જરાપણ ઈજા પહોંચાડી શકે તેમ નથી. Faic an caibideil |