અયૂબ 41:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે; તેઓ તેના અંગ પર એવા સજડ બંધાયેલા છે કે; તેઓ ખસી પણ શકતા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 તેના માંસના લોચા એકબીજા સાથે ચોંટેલા છે; તેઓ તેના અંગ પર એવા સજડ બંધાયેલા છે કે, તેઓને હલાવી પણ શકાય નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તેના શરીરની ઘડીઓ એકબીજાને ચોંટેલી છે, અને તેનાં હાડકાં પર ખસેડી ન શકાય તેમ જડેલી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ23 તેની ચામડી પર કોઇ હળવા ચિહન નથી. તે લોઢા જેવું કઠણ છે. Faic an caibideil |