અયૂબ 41:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ઊકળતા ઘડા નીચે બળતી મશાલોની વરાળની માફક, તેના નાકમાંથી ધુમાડા નીકળે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેનાં નસકોરાંમાંથી ઊકળતા પાણીની વરાળ તથા બળતી મશાલોના ધુમાડા જેવું નીકળે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 ઉકળતા પાત્રમાંથી નીકળતી વરાળ અને બળતા લાકડાંમાંથી નીકળતા ધૂમાડાની જેમ તેનો ઉષ્ણ શ્વાસ ફૂંક્ય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ20 ઊકળતા ઘડા નીચેના બળતાં ખડની જેમ મહાકાય સમુદ્ર પ્રાણીના નાકમાંથી ધુમાડા નીકળે છે. Faic an caibideil |