અયૂબ 41:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેના અવયવો, તેનું બળ, અથવા તેના શરીરના આકર્ષક આકાર વિષે હું ચૂપ રહીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તેના અવયવો, તેનું અજબ બળ, તથા તેની સુંદર રચના વિષે હું ચૂપ રહીશ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તેનાં અંગઉપાંગો, તેના અજાયબ બળની વાત, અને તેની સુડોળ ક્યા વિષે કહેતાં હું ખચકાઈશ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ12 “હવે મારે, તેના પગ, મજબૂત સ્નાયુઓના સાર્મથ્ય તથા તેના શરીરના આકર્ષક આકાર વિષે બોલવું જ જોઇએ. Faic an caibideil |