Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 40:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 “હવે બળવાનની માફક જવાબ આપ, હું તને પ્રશ્ન પૂછીશ અને તારે તેનો જવાબ આપવાનો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 “હવે મરપની જેમ તારી કમર બાંધ; હું તને પૂછીશ, અને તું મને ખુલાસો આપ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 “હવે કમર કાસીને મરદની જેમ ઊભો થા, અને મારા પ્રશ્ર્નોનો ઉત્તર આપ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 “તું અયૂબ, તારી જાતને કાબૂમાં રાખ અને હું પ્રશ્ર્ન પૂછું તેનો જવાબ આપવા તૈયાર થા.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 40:7
4 Iomraidhean Croise  

પછી તમે મને બોલાવો કે, હું તમને ઉત્તર આપું; અથવા મને બોલવા દો અને તમે ઉત્તર આપો.


બળવાનની માફક તારી કમર બાંધ; કારણ કે હું તને પ્રશ્ન પૂછીશ, અને તારે મને જવાબ આપવાનો છે.


તમે મને કહ્યું હતું, ‘સાંભળ, હવે હું તને પૂછીશ; હું તને કંઈક પૂછીશ અને તારે મને જવાબ આપવાનો છે.’


Lean sinn:

Sanasan


Sanasan