અયૂબ 40:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઊગતા વેલા નીચે રહે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 કમળવૃક્ષો તેને પોતાની છાયાથી ઢાંકે છે; નાળાંઓના વેલા તેની આસપાસ વીંટળાઈ વળે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 ઝેલવૃક્ષની ઝાડીનો છાંયો તેને ઢાંકે છે, અને ઝરણા પાસે ઊગેલા વેલા તેને વીંટળાઈ વળે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ22 કમળના છોડો તેને પોતાની છાયાથી ઢાંકે છે; તે નદી પાસે ઉગતા વેલા નીચે રહે છે. Faic an caibideil |