અયૂબ 4:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જુઓ, તે પોતાના સેવકો પર કંઈ વિશ્વાસ રાખતા નથી; અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 જુઓ, તે પોતાના સેવકો પર કંઈ ભરોસો રાખતા નથી; અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 ઈશ્વર તો પોતાના આકાશી સેવકોમાંય ભરોસો મૂક્તા નથી, અને પોતાના સ્વર્ગદૂતોમાંય તેમને ક્ષતિઓ દેખાય છે; Faic an caibideilપવિત્ર બાઈબલ18 જુઓ, તેને તેના સ્વર્ગના સેવકોમાં વિશ્વાસ નથી; એ તો એના દેવદૂતોનો પણ વાંક કાઢે છે. Faic an caibideil |