અયૂબ 39:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તે નગરની ધાંધલને તુચ્છ ગણે છે અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે નગરની ધાંધલને તુચ્છ ગણે છે, અને હાંકનારની બૂમો તેને સાંભળવી પડતી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તેને શહેરની ધાંધલધમાલ ગમતી નથી, અને તેને હાંકનારની બૂમો સાંભળવી પડતી નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ7 જંગલી ગધેડાઓ ઘોંઘાટવાળા નગરો પર હસે છે. અને કોઇ તેઓને અંકુશમાં લઇ શકતા નથી. Faic an caibideil |