અયૂબ 39:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 ગરુડ પર્વતના શિખર પર પોતાનું ઘર બનાવે છે ખડકનાં શિખર એ ગરુડોના કિલ્લા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તે ખડક પર વસે છે, ત્યાં ખડકના કરાડા પર તથા ગઢમાં તેનું રહેઠાણ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 તે ખડકો પર વસે છે અને વિહરે છે, અને ઊંચી ભેખડને પોતાનો ગઢ બનાવે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ28 ગરૂડ પર્વતના શિખર પર રહે છે. ખડક એ ગરૂડોનો કિલ્લો છે. Faic an caibideil |