Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 39:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 ભાથો, તીરો તથા ચમકતી બરછી તેના શરીર પર ખખડે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ભાથો, ઝળકતો ભાલો તથા બરછી તેના પર ખણખણે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તેની પીઠ પર બાણના ભાથાનો ખણખણાટ છે, અને ભાલાઓ તથા બરછીઓ ચમકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 સૈનિકના તીરો નું ભાથું ઘોડાની બાજુમા જતા જે છે. ભાલો અને બીજા શસ્ત્રો જે તેનો સવાર ઊંચકીને લઇ જાય છે. તે સૂર્યથી ચળકે છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 39:23
4 Iomraidhean Croise  

તે ડર ઉપર હસે છે અને તે ડરતો નથી; તે તલવાર જોઈને પાછો હટી જતો નથી.


ઘોડો ઉશ્કેરાઈ જાય છે અને તે ખૂબ ઝડપથી જમીન પર દોડે છે; જ્યારે રણશિંગડાનો અવાજ તે સાંભળે છે ત્યારે તે સ્થિર રહી શકતો નથી.


તેના યોદ્ધાઓની ઢાલોનો રંગ લાલ છે, શક્તિશાળી માણસોએ કિરમજી રંગનો પોષાક પહેર્યો છે; તૈયારીના દિવસે રથો પોલાદથી ઝગઝગે છે, સાયપ્રસના ભાલાઓ ભયંકર રીતે હલાવાઈ રહ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan