અયૂબ 39:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તે ડર ઉપર હસે છે અને તે ડરતો નથી; તે તલવાર જોઈને પાછો હટી જતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તે ભયને હસી કાઢે છે, અને ગભરાતો નથી; અથવા તરવાર સામે પીઠ ફેરવતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 તે ભયને હસી કાઢે છે અને નિર્ભયતાથી આગળ વધે છે અને તરવાર જોઈને પીછેહઠ કરતો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ22 તે ડરતો નથી, તે ડર ઉપર હસે છે. તે તરવાર જોઇને પાછો પડતો નથી. Faic an caibideil |