અયૂબ 39:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેઓના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણે છે? શું તું જાણે છે કે તેઓ ક્યારે પોતાનાં બચ્ચાંને જન્મ આપે છે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેમના ગર્ભના પૂરા મહિનાની સંખ્યા તું જાણી શકે છે? અથવા તેઓ ક્યારે વિયાય તે સમય તું જાણે છે શું? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેમના ગર્ભધારણના મહિનાની સંખ્યા તને ખબર છે? અને તેમના જણવાના સમયની તને માહિતી છે? Faic an caibideilપવિત્ર બાઈબલ2 તમે તેને જાણો છો પર્વતની બકરી અને હરણે કેટલા મહિનાઓ સુધી તેઓના બચ્ચાંઓને પેટમાં રાખવા જોઇએ? તમે જાણો છો તે ક્યારે પ્રસવ કરશે? Faic an caibideil |