અયૂબ 38:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “અજ્ઞાની શબ્દોથી ઈશ્વરની યોજનાને પડકારનાર આ માણસ કોણ છે? Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “અજ્ઞાનપણાના શબ્દોથી [ઈશ્વરી] ઘટનાને અંધારામાં નાખનાર આ કોણ છે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 “જ્ઞાનવિહોણી વાતો વડે મારા દૈવી પ્રબંધને ઢાંકી દેનાર આ કોણ છે? Faic an caibideilપવિત્ર બાઈબલ2 “મૂર્ખતાથી ઇશ્વરી ઘટનાને પડકારનાર આ વ્યકિત કોણ છે?” Faic an caibideil |