અયૂબ 37:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જ્યારે પવન આકાશને ચોખ્ખું કરે છે ત્યારે એટલું બધું અજવાળું થાય છે કે લોકો સૂર્ય સામે જોઈ શક્તા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પવન આકાશને નિર્મળ કરી નાખે છે, ત્યારે તેમાં ચળકતા પ્રકાશ તરફ લોક જોઈ શકતા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 પવનથી વાદળો ઢસડાઈ જતાં આકાશ નિરભ્ર બને છે, ત્યારે તેના ઝળહળતા પ્રકાશ તરફ માણસો જોઈ શક્તા નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ21 હવે પવને આકાશને ચોખ્ખું કર્યુ છે અને ત્યાં એટલું બધુ અજવાળું છે કે અમે સૂર્ય સામે જોઇ શકતા નથી. Faic an caibideil |